શ્વેતા તિવારી ટીવી, બોલિવૂડ ની સાથે સાથે ભોજપુરી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

44 વર્ષ ની ઉંમર માં પણ શ્વેતા યુવાન અભિનેત્રીઓ ને ટક્કર આપી રહી છે.  

શ્વેતા સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે 

શ્વેતા એ તેના દુબઇ વેકેશન ના કેટલાક ફોટા તેના ફેન્સ સાથે શેર કર્યા છે. 

આ તસવીરો માં શ્વેતા ડેઝર્ટ સફારી ની મોજ માણતી જોવા મળી રહી છે. 

આ દરમિયાન શ્વેતા તિવારીએ 'ક્વાડ બાઈક'ની પણ મજા માણી હતી. 

આ તસવીરો માં શ્વેતા તિવારી ખુબ ખુશ જોવા મળી રહી છે.  

ચાહકો શ્વેતા ની આ તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow