ટીવી જગતની લોકપ્રિય અને સ્ટાઇલિશ અભિનેત્રી શ્વેતા તિવારી તેની ફેશન ને કારણે ચર્ચામાં છે 

શ્વેતા 44 વર્ષ ની ઉંમરે પણ યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

તાજેતર માં શ્વેતા એ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.  

આ તસવીરો માં શ્વેતા બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.  

બ્લેક હીલ્સ સાથે શ્વેતા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો. 

મિનિમલ મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.  

આ તસવીરો સાથે શ્વેતા એ કેપ્શનમાં લખ્યું – “ખૂબસૂરતી અને ટેલેન્ટથી ઘેરાયેલો દિવસ.” 

તસવીરો શેર થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોના કોમેન્ટ્સ નો વરસાદ શરૂ થઇ ગયો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow