જો તમે પણ સાહસ કરવા માંગતા હો, તો તમે સ્કાય ડ્રાઇવિંગ કરી શકો છો
જો તમને પણ સ્કાય ડ્રાઇવિંગ નો શોખ હોય તો આ સ્ટોરી તમારા માટે છે.
ભારતમાં સ્કાય ડાઇવિંગ ની શરૂઆત ડીસા થી થઇ હતી.
ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને ઇન્ડિયન પેરાશૂટિંગ ફેડરેશન સ્કાય ડાઇવિંગ કેમ્પ આયોજિત કરે છે
મહારાષ્ટ્રનું એમ્બી વેલી સ્થળ સ્કાય ડાઇવિંગ માટે ખૂબ પ્રખ્યાત છે
હરિયાણાનું નરવાલ સ્કાય ડાઇવિંગ માટે પણ લોકપ્રિય છે
કર્ણાટકના મૈસુરમાં મનોરંજક સાહસ માટે ઘણી જગ્યાઓ છે
અલીગઢ પણ સ્કાય ડાઇવિંગ માટે પ્રખ્યાત છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More