ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં શિયાળાની ઋતુમાં ભારે બરફવર્ષા થાય છે. 

ભારત-તિબેટ સરહદ પર લદ્દાખમાં આવેલ હાનલે ગામ ના પર્વતો ૧૨ મહિના સુધી બરફથી ઢંકાયેલા રહે છે. 

સ્કીઇંગ માટે પ્રખ્યાત જમ્મુ અને કાશ્મીર ના ગુલમર્ગ ના પર્વતો આખું વર્ષ બરફથી ઢંકાયેલા રહે છે.

હિમાલયનો સૌથી લાંબો સિયાચીન ગ્લેશિયર ૧૨ મહિના સુધી બરફથી ઢંકાયેલો રહે છે. 

સિક્કિમની યુમથાંગ ખીણમાં બારે મહિના બરફ જોઈ શકાય છે.  

હિમાચલ પ્રદેશમાં મનાલીની ઉપર સ્થિત રોહતાંગ પાસ પર ઉનાળા દરમિયાન પણ ભારે બરફવર્ષા થાય છે

હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલીમાં આખું વર્ષ બરફ જોઈ શકાય છે. અહીં ગમે ત્યારે બરફવર્ષા થઈ શકે છે. 

શિયાળાની રમતો માટે પ્રખ્યાત ઉત્તરાખંડના ઔલી માં આખું વર્ષ બરફ જોઈ શકાય છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow