શોભિતા ધૂલિપાલા એ સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે સગાઇ કરી લીધી છે. 

આ સગાઇ ની તસવીરો નાગા ચૈતન્ય ના પિતા અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને શેર કરી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ શોભિતા અને નાગા આ વર્ષ ના અંત સુધી માં લગ્ન કરે તેવી શક્યતા છે. 

શોભિતા ધૂલિપાલા બોલિવૂડ ની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. 

શોભિતા ગ્લેમરસ ના મામલે નાગા ની પહેલી પત્ની સામંથા કરતા પણ ચડિયાતી છે. 

શોભિતા નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટાઓથી ભરેલું છે. 

શોભિતા ધુલીપાલા એક અભિનેત્રી હોવા ઉપરાંત સારી ક્લાસિકલ ડાન્સર પણ છે. 

શોભિતા તેની વેબ સિરીઝ મેડ ઈન હેવન બાદ લાઈમલાઈટ માં આવી  હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow