શોભિતા ધૂલિપાલા હાલ તેના લગ્ન ની તૈયારીઓમાં વ્યસ્ત છે
શોભિતા સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે લગ્ન ના બંધન માં બંધાશે.
સોશિયલ મીડિયા પર શોભિતા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શોભિતા બનારસી સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે શોભિતા એ બ્લુ કલર નો સિમ્પલ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે
મિનિમલ મેકઅપ માં પણ શોભિતા ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
શોભિતા એ આ લુક મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માં કેરી કર્યો હતો.
શોભિતા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More