શોભિતા ધુલીપાલા ફિલ્મ 'મંકી મેન'માં મહત્વના રોલમાં જોવા મળી હતી.
આ ફિલ્મમાં શોભિતા ધુલીપાલાની એક્ટિંગ દર્શકોને ખુબ પસંદ આવી હતી
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શોભિતા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શોભિતા આઈવરી લહેંગા અને ચોલી માં જોવા મળી રહી છે.
હેવી નેકલેસ, ટિક્કો અને હાથમાં કડા સાથે શોભિતા એ તેના લુક એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ માં શોભિતા ખુબ જ સુંદર લાગી રહી હતી.