સોહા અલી ખાન શર્મિલા ટાગોર ની દીકરી અને એક અભિનેત્રી છે.

સોહા અલી ખાન ની ફિલ્મી કરિયર એટલું ખાસ રહ્યું નહોતું. 

સોહા અલી ખાન હાલ ફિલ્મો થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

તાજેતર માં સોહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સોહા ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

ગ્લેમ મેકઅપ સાથે સોહા એ તેના વાળ ને થોડા વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે 

સોહાએ આ લુક સાથે કેપ્શનમાં લખ્યું છે, 'પરિપૂર્ણ કેપ્શનનું ગુલાબી રંગ'

સોહા છેલ્લે ફિલ્મ છોરી 2 માં જોવા મળી હતી આ એક હોરર ફિલ્મ હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow