સોહા અલી ખાન શર્મિલા ટાગોર ની દીકરી છે. તે પટૌડી પરિવારમાંથી છે.  

સોહા અલી ખાને ફિલ્મ દિલ માંગે મોર થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

સોહા અલી ખાન નું ફિલ્મી કરિયર ખાસ રહ્યું નહોતું.

ફિલ્મો માં ભલે સક્રિય ના હોય પરંતુ સોહા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

તાજેતર માં સોહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં સોહા અલી ખાન બ્લેક સિલ્વર લાઇન ડિઝાઇનના ડ્રેસ માં જોવા મળી રહી છે 

આ આઉટફિટ સાથે સોહા એ એન્ટિક જ્વેલરીથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. 

સોહા હાલમાં ફિલ્મ 'છોરી 2' માં જોવા મળી રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow