સોનાક્ષી સિન્હા એ તાજેતર માં અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે
લગ્ન બાદ પહેલીવાર સોનાક્ષી સિન્હા રેમ્પ વોક કરતી જોવા મળી હતી.
સોનાક્ષી સિન્હા એ પિંક ગાઉન માં રેમ્પ વોક કર્યું હતું. જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી.
સોનાક્ષી સિન્હાએ પોતાની સ્ટાઈલથી ત્યાં હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ઇયરિંગ અને હાઈ હિલ સાથે સોનાક્ષી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
સોનાક્ષી ની ક્યૂટ સ્માઈલ એ ત્યાં હાજર લોકો ના દિલ જીત્યા હતા.
સોનાક્ષી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.