સોનાક્ષી સિન્હા એ બોલિવૂડ ની ચર્ચિત સ્ટારકિડમાંની એક છે.  

તાજેતર માં સોનાક્ષી એ અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે. 

સોનાક્ષી અને ઝહીર ના લગ્ન ની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. 

સોનાક્ષી સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે. 

તાજેતર માં સોનાક્ષી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સોનાક્ષી બ્લેક ગાઉન માં જોવા મળી રહી છે. 

બ્લેક નેઇલ પેઇન્ટ સાથે સોનાક્ષી એ હેવી ડાયમંડ રિંગ પહેરી છે

ફેન્સ સોનાક્ષીની સ્ટાઈલ અને લુકના વખાણ કરી રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow