બોલિવૂડ ની પ્રખ્યાત અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલમાં "પતિ પત્ની ઔર પંગા" માં જોવા મળી રહી છે. 

સોનાલી બેન્દ્રે અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

તાજેતર માં સોનાલી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સોનાલી ગુલાબી પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળી રહી છે. 

આ સાડી સાથે સોનાલી એ મેચિંગ કટ-સ્લીવ બ્લાઉઝ સાથે જોડી બનાવી.. 

સોનાલી ની લાંબી ચેઇન ઇયરિંગ્સ તેના ચહેરા પર ભાર મૂકે છે. તેણીએ તેના વાળ પણ વેણીમાં બાંધેલા છે 

મિનિમલ મેકઅપ સાથે, સોનાલી નો ચહેરો કુદરતી ચમકથી ચમકે છે 

ચાહકો ને સોનાલી નો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow