અભિનેત્રી સોનમ બાજવાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
સોનમે ચેર પર બેસીને એકથી એક ચડિયાતા સિઝલિંગ અને ગ્લેમરસ પોઝ આપ્યા છે
સોનમ બાજવાના આ અદભુત વિન્ટેજ લુકની ક્યુરેશન અને સ્ટાઇલિંગ જાણીતા ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે.