સોનમ બાજવાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે 

સોનમ બાજવાની આ તસવીરો એ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. 

લેટેસ્ટ ફોટોશૂટમાં સોનમ બ્લેક કલરના ડ્રેસમાં અત્યંત બોલ્ડ અને બિંદાસ અંદાજમાં જોવા મળી રહી છે. 

સોનમ બાજવા આજકાલ મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' ને લઈને સતત હેડલાઈન્સમાં છવાયેલી છે 

ફિલ્મમાં સોનમ દિલજીત દોસાંજના પાત્રની પત્ની 'મંજિત' ના રોલમાં જોવા મળી રહી છે 

સોનમ બાજવા પંજાબી સિનેમાની ટોચની અભિનેત્રી છે 

હવે હિન્દી બેલ્ટમાં પણ સોનમ ની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.

ફેન્સ સોનમના આધુનિક અને ટ્રેડિશનલ બંને લૂક્સના દિવાના છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow