તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "ફોટોગ્રાફરે આજે મારા પર નવો કેમેરો અજમાવ્યો છે."
સોનમ બાજવા અત્યારે તેની આગામી ફિલ્મ ‘બોર્ડર 2’ ને લઈને ભારે ચર્ચામાં છે.
આ ફિલ્મમાં તે દિલજીત દોસાંઝની પત્ની (મનજીત કૌર સેખોન) ના રોલમાં જોવા મળશે.
સોનમ બાજવાએ માત્ર પંજાબી જ નહીં, પરંતુ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.