સોનમ કપૂર ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
સોનમ કપૂર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
તાજેતર માં સોનમ કપૂરે સ્વર્ગસ્થ ડિઝાઇનર રોહિત બાલને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.
રેમ્પ વોક દરમિયાન સોનમ કપૂર પોતાને રડતા રોકી શકી નહીં.
સોનમે રોહિત બાલના કલેક્શન માંથી એક અદભુત આઈવરી જેકેટ પહેર્યું હતું
ગ્લેમ મેકઅપ સાથે સોનમે તેના વાળ માં મોટા ગુલાબ ઉમેર્યા હતા
સોનમ કપૂર ના ફોટા અને વિડીયો સામે આવ્યા બાદ અભિનેત્રી ટ્રોલ થઇ રહી છે.
એક યુઝરે ટિપ્પણી કરી, 'ફેક', બીજા લખ્યું 'ઓવરએક્ટિંગ' અન્ય એકે લખ્યું, 'જોકર ઓફ ધ યર'
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More