આ ઇવેન્ટ માટે સોનમ કપૂરે કાળા રંગની સુંદર બનારસી સાડી પહેરી, જેણે રોયલ ટચ આપ્યો.
ઇવેન્ટ માં સોનમની સાડી અને પ્રેગ્નેન્સી ગ્લોએ દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું.