ફેશનિસ્ટા સોનમ કપૂરે ફરી એકવાર સાબિત કર્યું છે કે સ્ટાઈલના મામલે તેનો કોઈ મુકાબલો નથી 

40 વર્ષની વયે સોનમ કપૂર બીજી વાર માતા બનવા જઈ રહી છે

સોનમ ના  ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે.સોનમે હાલમાં જ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે,  

આ તસવીરો માં સોનમ બ્લેક ક્રોપ ટોપ, લોંગ સ્કર્ટ અને બ્લેઝરમાં ગ્લેમરસ લાગી રહી છે.

ક્રોપ ટોપમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતા સોનમે એકથી એક ચડિયાતા કિલર પોઝ આપ્યા છે

ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે સોનમનો આ લુક કોઈ અપ્સરાથી ઓછો નથી

સોનમે તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું - "મામા ડે આઉટ". 

સોનમ અને આનંદ બંને તેમના પરિવારમાં આવનારા નવા મહેમાન માટે ખૂબ જ ઉત્સાહિત છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow