ફોટામાં સોનમ તેનો બેબી બમ્પ ખૂબ જ ગ્રેસફુલ રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
ખુલ્લા વાળ, સોફ્ટ મેકઅપ અને મિનિમલ જ્વેલરી સાથે સોનમનો આ લુક એકદમ રોયલ વાઈબ્સ આપી રહ્યો છે.
વર્ષ 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કરનાર સોનમ હવે બીજી વાર માતા બનવા જઈ રહી છે.