સોનમ કપૂરે તાજેતર માં એક એવોર્ડ શો માં હાજરી આપી હતી. 

આ એવોર્ડ શો માટે સોનમ કપૂરે વ્હાઇટ આઉટફિટ પસંદ કર્યો હતો. 

સોનમ કપૂર ની બહેન અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે સોનમ ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સોનમ વ્હાઇટ સ્કર્ટ સાથે શિમરી ટોપ પહેરેલો જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે સોનમ કપૂરે ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સ પહેર્યા હતા.

સોનમે ગળામાં એક પેન્ડન્ટ પહેર્યું હતું જેનું લોકેટ તેણે પાછળની બાજુએ સ્ટાઇલ કર્યું હતું.

નેચરલ મેકઅપ સાથે સોનમે તેના વાળ ને સિમ્પલ બન માં બાંધ્યા હતા. 

સોનમ કપૂર ની આ સ્ટાઇલ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow