આ આઉટફિટ માં સોનમ અત્યંત ક્લાસી અને એલિગન્ટ દેખાઈ રહી છે.
૪૦ વર્ષની ઉંમરે બીજી વાર મમ્મી બનવા જઈ રહેલી સોનમના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સોનમ નો આ 'બોસી અંદાજ' સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.