સોનમ કપૂરે ફરી એકવાર પોતાના લૂકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

સોનમે તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તેનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 

સોનમે આ ખાસ શૂટ માટે ચોકલેટી બ્રાઉન રંગનો ખૂબ જ સુંદર ડ્રેસ પસંદ કર્યો છે 

આ તસવીરોમાં સોનમ તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

સોનમનો આ શાનદાર ડ્રેસ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે 

તાજેતરમાં જ સોનમ કપૂરની ગોદભરાઈ ની વિધિ સંપન્ન થઈ હતી 

બીજી વાર માતા બનવા જઈ રહેલી સોનમના ચહેરા પર એક અલગ જ નિખાર જોવા મળી રહ્યો છે 

સોનમ કપૂર હંમેશા તેની અનોખી ફેશન ચોઈસ માટે જાણીતી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow