સોનમ કપૂર ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
સોનમ કપૂરે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સોનમ ઓફ શોલ્ડર ગોલ્ડ પ્લેટેડ બ્લેક ફ્રોક માં જોવા મળી રહી છે.
કાનમાં મેચિંગ સ્ટડ સાથે સોનમે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે સોનમ એ તેના વાળ ને સ્ટ્રેટ ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન સોનમે કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
સોનમ નો આ આઉટફિટ પ્રખ્યાત ડિઝાઈનર ગૌરવ ગુપ્તા એ ડિઝાઇન કર્યો છે.
સોનમ કપૂર ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More