ટીવી અભિનેત્રી શ્રીજીતા ડેએ તેના પતિ માઈકલ સાથે બીજા લગ્ન કર્યા છે.  

શ્રીજીતા અને માઈકલે ગોવામાં બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.  

તેના લગ્ન માં શ્રીજીતા એ  લાલ કલર ની બનારસી સાડી પહેરી હતી.  

જયારે કે માઈકલ સફેદ શેરવાની માં સજ્જ જોવા મળ્યો હતો. 

માઈકલ બ્લોહમે લગ્ન સ્થળ પર ઘોડા પર નહીં પરંતુ બાઇક પર સ્વેગ થી એન્ટ્રી કરી હતી. 

શ્રીજીતા અને માઈકલે સમુદ્ર કિનારે અગ્નિ ની સામે સાત ફેરા લીધા હતા. 

આ દરમિયાન કપલે કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

શ્રીજીતા અને માઈકલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow