સાઉથ ની સુંદર અભિનેત્રી શ્રીલીલા તેની સ્ટાઇલ અને ક્યૂટનેસ માટે જાણીતી છે

શ્રીલીલા સોશિયલ મીડિયા પર તનેય તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં શ્રીલીલા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શ્રીલીલા આઈસ બ્લુ કલર ની સાડી માં ખુબજ સુંદર જોવા મળી રહી છે. 

આ સાડી સાથે શ્રીલીલા એ તેને મેચિંગ સ્લીવલેસ લો બેક બ્લાઉઝ પહેર્યું છે. 

મિનિમલ મેકઅપ સાથે શ્રીલીલા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.

આ દરમિયાન શ્રીલીલા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

શ્રીલીલા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow