રવીના ટંડન ની દીકરી રાશા થડાની એ ફિલ્મ  આઝાદ થી ડેબ્યુ કર્યું હતું. 

અજય દેવગણ ના ભત્રીજા અમન દેવગણે પણ આઝાદ થી ડેબ્યુ કર્યું હતું. 

વીર પહાડીયા એ ફિલ્મ સ્કાય ફોર્સ થી અભિનય ક્ષેત્ર માં પગ મુક્યો હતો. 

આમિર ખાન ના દીકરા જુનૈદ એ મોટા પડદા પર ફિલ્મ લવયાપા થી ડેબ્યુ કર્યું હતું 

શ્રીદેવી ની દીકરી એ પણ મોટા પડદે ફિલ્મ લવયાપા થી ડેબ્યુ કર્યું હતું. 

સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન એ ફિલ્મ નાદાનિયા થી ડેબ્યુ કર્યું હતું. 

સંજય કપૂર ની દીકરી શનાયા કપૂર એ આંખો કી ગુસ્તાખિયા થી ડેબ્યુ કર્યું છે. 

ચંકી પાંડે નો ભત્રીજો અહાન પાંડે ફિલ્મ સૈયારા થી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow