અનંત રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પરફોર્મ કરવા હોલિવુડ સિંગર રિહાના જામનગર એરપોર્ટ પર જોવા મળી હતી. 

અનંત રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ પત્ની પ્રિસેલીયા ચાન સાથે જામનગર પહોંચ્યા હતા. 

આ ફંક્શન માં હાજરી આપવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ જામનગર પહોંચ્યા હતા.

અનંત અને રાધિકા ના આ ફંક્શન માં હાજરી આપવા શાહરુખ ખાન તેના પુરા પરિવાર સાથે જામનગર પહોંચ્યો હતો. 

બોલિવૂડ નો ભાઈજાન સલમાન ખાન પણ આ ફંકશન માં હાજરી આપવા પહોંચ્યો હતો. 

અનંત અને રાધિકા ના ફંક્શન માટે રણબીર કપૂર પણ પત્ની આલિયા દીકરી રાહા અને માતા નીતુ કપૂર સાથે પહોંચ્યો હતો 

આ ફંક્શન માં હાજરી આપવા રાની મુખર્જી પણ બોસી લુક માં એરપોર્ટ પર જોવા મળી હતી. 

આ ફંક્શન માં હાજરી આપવા આદિત્ય ઠાકરે પણ તેમની માતા રશ્મિ ઠાકરે સાથે જામનગર પહોંચ્યો હતો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow