શુભાંગી અત્રે અત્યારે પોતાના વેકેશન લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. 

શોમાં સાડી અને ચોટલામાં દેખાતી શુભાંગી અહીં બિલકુલ અલગ અને બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. 

શુભાંગીએ નીટેડ સ્વેટર સ્ટાઈલ ટોપ અને ડેનિમ રિપ્ડ શોર્ટ્સ સાથે પોતાનો વેકેશન લુક કેરી કર્યો હતો. 

આઈવરી અને બ્લુનું આ કોમ્બિનેશન બીચ સાઈડ માટે એકદમ પરફેક્ટ અને કુલ લાગી રહ્યું હતું. 

સ્વેટર પરના નાના ફ્લોરલ મોટીફ્સ અને નેકલાઇન પરના સ્લિટ કટ ડિઝાઈને તેના લુકને વધુ સ્ટાઇલિશ બનાવ્યો હતો. 

લુકને નેચરલ રાખવા માટે શુભાંગીએ માત્ર ઇયર કફ અને રિંગ્સ પહેરી હતી, સાથે સોફ્ટ ગ્લેમ મેકઅપ કર્યો હતો. 

શુભાંગીની આ તસવીરો જોઈને ફેન્સ દિલ હારી બેઠા છે અને 'ગોર્જિયસ' કહીને પ્રશંસા કરી રહ્યા છે. 

શુભાંગી 'ભાભીજી ઘર પર હૈ' માં અંગુરી ભાભી નું પાત્ર ભજવી લોકપ્રિય થઇ હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow