સુહાના ખાન આજે તેનો 24 મોં જન્મદિવસ ઉજવી રહી છે. સુહાના ખાન નો જન્મ 22 મે 2000 માં મુંબઈ માં થયો હતો.
સુહાના વિશ્વ પ્રસિદ્ધ બ્યુટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સુહાના ખાન હવે આ બ્યુટી બ્રાન્ડ્સની જાહેરાત કરીને કરોડો રૂપિયા કમાઈ રહી છે.