IPL 2024માં શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે જીત મેળવી હતી.  

કેકેઆર ની જીત બાદ સુહાના ખાન ઈમોશનલ જોવા મળી હતી.  

શાહરુખ ખાન ને ગળે લગાવતા સુહાના ખાન ની આંખો માં ખુશી ના આંસુ હતા.

શાહરુખ ખાન તેના ત્રણેય બાળકો ને ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો. 

મેચ પત્યા બાદ શાહરુખ ખાન તેના પરિવાર સાથે ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો. 

શાહરુખ ખાને તેની પત્ની ગૌરી ખાન સાથે જીત ની ટ્રોફી સાથે પોઝ પણ આપ્યો હતો. 

KKRની જીત બાદ શાહરૂખ ખાને ટીમના મેન્ટર ગૌતમ ગંભીરનો પણ આભાર માન્યો હતો.

IPLની ફાઇનલ મેચ જોવા માટે શાહરૂખ ખાનનો આખો પરિવાર સ્ટેડિયમમાં હાજર હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow