સુહાના ખાન ચર્ચિત સ્ટારકિડ છે. સુહાના શાહરુખ ખાન ની દીકરી છે.  

સુહાના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. 

તાજેતર માં સુહાના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સુહાના સાડી માં જોવા મળી રહી છે.  

સુહાના ની આ સાડી ફાલ્ગુની શેન પીકોક ના કેલેક્શન ની છે. 

આ સાડી સાથે સુહાના એ ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે.આ સાડી માં સિક્વિન વર્ક કરવામાં આવ્યું છે.

લાઈટ મેકઅપ સાથે સુહાના એ નાની બિંદી કરી છે. 

સુહાના એ આ સાડી તેના પિતા શાહરુખ ખાન ના જન્મદિવસ અને દિવાળી પાર્ટી માટે પસંદ કરી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow