સુહાના ખાન બોલિવૂડ ના કિંગ ખાન શાહરુખ ખાન ની દીકરી છે. 

સુહાના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.  

તાજેતરમાં જ સુહાના ખાન એ એક ઇન્વેન્ટ માં હાજરી આપી હતી જેની તસવીરો વાયરલ થઇ રહી છે 

આ ઇવેન્ટ માં સુહાના પીળા રંગના મીની બોડીકૉન ડ્રેસમાં પહોંચી હતી.

ગ્લેમ મેકઅપ સાથે સુહાના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

સુહાના ની પીળી હેન્ડબેગ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. 

સુહાના નો આ ડ્રેસ બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાનાનો છે જેની કિંમત આશરે 1.87 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. 

સુહાના ની પીળી હેન્ડ બેગ ની કિંમત લગભગ 4.44 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow