શાહરૂખ ખાન ની લાડલી સુહાના ખાને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ સુહાના ફિલ્મો માં આવતા પહેલા જ કરોડપતિ બની ચુકી હતી 

મીડિયા રિપોર્ટ મુજબ સુહાના ખાન ની કુલ સંપત્તિ 13 કરોડ ની આસપાસ છે.  

રિપોર્ટ મુજબ સુહાના પાસે ન્યૂયોર્કમાં એક આલીશાન ઘર છે જેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે. 

રિપોર્ટ મુજબ થોડા દિવસો પહેલા સુહાના એ અલીબાગ માં જમીન ખરીદી હતી જેની કિંમત 10 કરોડ છે. 

સુહાના ખાન પોતાના ડેબ્યુ પહેલા જ બ્યુટી પ્રોડક્ટની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. 

સુહાના ફેમસ બ્રાન્ડ મેબેલિનનો ચહેરો છે અને તેનાથી કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે.

આ સિવાય સુહાના ટીરા ની પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમજ સુહાના પાસે મોંઘી કાર નું પણ કલેક્શન છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow