અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્નમાં સુહાના ખાન તેના પેરેન્ટ્સ સાથે શાહી અંદાજમાં જોવા મળી હતી 

સુહાનાએ  તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ હાઈ-પ્રોફાઇલ લગ્નની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે 

સુહાના લાઈટ પિંક કલરના સુંદર લહેંગામાં અદભૂત દેખાઈ રહી હતી 

તેણે આ લુકને પીળા રંગના દુપટ્ટા સાથે પેર કરીને ટ્રેડિશનલ ટચ આપ્યો હતો. 

સુહાનાની આ તસવીરો પર સેલેબ્સે ‘પ્રીટી ગર્લ’ અને હાર્ટ ઇમોજીસ સાથે કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે 

સુહાના ખાન પણ તેના પિતા શાહરુખના પથ પર ચાલીને ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી ચૂકી છે 

આ વર્ષે સુહાના તેના પિતા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં સ્ક્રીન શેર કરતી જોવા મળશે 

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, સુહાના દરેક લુકને ગ્રેસ સાથે કેરી કરે છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow