સુહાના ખાન તેના પુરા પરિવાર સાથે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી હતી.
સુહાના ખાને તેના ઇન્ટાગ્રામ પર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ના તેના લુક ની તસવીરો શેર કરી છે.
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં સુહાના ખાન ગોલ્ડન સાડી અને ઑફ-શોલ્ડર બ્લાઉઝમાં જોવા મળી હતી.
સુહાના ખાને આ સાડી સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગતી હતી
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સુહાના ખાને મરૂન ગાઉનમાં ગ્લેમરસ જોવા મળી હતી.
આ ગાઉન સાથે તેને મેચિંગ વીંટી અને બુટ્ટી પહેરી હતી.
આ સિવાય સુહાના ખાન વાદળી સાડીમાં જોવા મળી હતી
આ સાડી સાથે સુહાના એ માત્ર ગળામાં એક નેકલેસ જ પહેર્યો હતો જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More