સની લિયોન તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 

સની લિયોન તેની આગામી ફિલ્મ 'બેડેસ રવિકુમાર'ને કારણે ચર્ચામાં છે

સની લિયોન અવારનવાર તેની તસવીરો અને વિડીયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.  

તાજેતર માં સની એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સની ઓફ-શોલ્ડર સ્લિટ ગાઉન માં જોવા મળી રહી છે. 

ઇયરિંગ અને હાઈ હિલ સાથે સની એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે સની એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

સની ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow