સની લિઓન બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સની લિઓન અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહી છે
તાજેતર માં સની લિઓન એ તેના લેટેસ્ટ ફોટોશૂટ થી ઈન્ટરનેટ નું તાપમાન વધાર્યું છે.
આ તસવીરો માં સની બ્લેક ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે
કાન માં સ્ટડ્સ અને હાથમાં વીંટીઓ સાથે સની એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે સની એ તેના વાળ ને ઊંચી પોની માં બાંધ્યા હતા.
આ દરમિયાન સની તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.