સુરભી ચંદાના ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.  

સુરભી એ તેના અભિનય થી ચાહકો ના દિલ માં  ખાસ જગ્યા બનાવી છે. 

સુરભી અવારનવાર તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

તાજેતરમાં સુરભી એ તેનું ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં સુરભી ડેનિમ સ્કર્ટ અને સફેદ ઓફ શોલ્ડર ટોપ માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે સુરભી એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

સુરભી ની આ તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ ગઈ છે. 

ચાહકો સુરભી ની આ તસવીરો પર દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow