સુરભીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'આખરે 13 વર્ષ બાદ ઘરે પરત ફરી રહી છું, અમે સાથે મળીને આ નવી સફર શરૂ કરવા માટે તમારો પ્રેમ અને આશીર્વાદ ઈચ્છીએ છીએ.'