સુરભી જ્યોતિએ ઇન્સ્ટાગ્રામ પર નવું ફોટોશૂટ શેર કર્યું છે, જે ફેન્સને 90sના સમયની યાદ અપાવી રહ્યું છે. 

આ શૂટ માટે સુરભી જ્યોતિએ બ્રાઉન અને વ્હાઇટ કલરની પોલ્કા ડોટ પ્રિન્ટ વાળી ખૂબસૂરત ફ્લોઈ મેક્સી ડ્રેસ પસંદ કર્યો છે. 

આ સ્પેશિયલ ડ્રેસની હોલ્ટર નેક ડિઝાઇન તેમના બેબી બમ્પને ખૂબ જ સુંદરતાથી હાઇલાઇટ કરી રહી છે. 

અભિનેત્રીએ પોતાના બંને હાથમાં બ્લેક લેસ ગ્લવ્ઝ પહેર્યા છે, જે તેના આખા લુકને એક વિન્ટેજ અને રોયલ ટચ આપે છે. 

ગળામાં પહેરેલો મલ્ટી-લેયર પર્લ ચોકર નેકલેસ સુરભીના આ મેટરનિટી લુકને વધુ એલિગન્ટ અને ક્લાસી બનાવી રહ્યો છે. 

વાળમાં લો બનની સાથે બ્લેક નેટ હેર એક્સેસરી અને ચહેરા પર લટકતી સોફ્ટ કર્લ્સ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે 

સુરભીનો મેકઅપ એકદમ મિનિમલ અને નેચરલ રાખવામાં આવ્યો છે, જે તેમના ચહેરા પરના પ્રેગ્નેન્સી ગ્લોને વધુ નીખારી રહ્યો છે.  

વ્હાઇટ હીલ્સ અને બેબી બમ્પ પર હાથ રાખીને આપેલા પોઝ સાથે સુરભીનો આ એલિગન્ટ લુક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow