લોકપ્રિય ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ ટૂંક સમયમાં જ મમ્મી બનવા જઈ રહી છે 

અભિનેત્રી તેના પહેલા બાળકના સ્વાગત માટે ઉત્સાહિત છે

હાલમાં તેણે એક સુંદર મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે જે ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે.

આ લેટેસ્ટ ફોટોઝમાં સુરભિ ગ્રીન કલરના શૂટમાં પરંપરાગત લુકમાં જોવા મળી રહી છે

સુરભિએ આ પરંપરાગત આઉટફિટમાં ખૂબ જ સુંદર રીતે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો છે 

પોતાના લુકને એલિગન્ટ બનાવવા માટે સુરભિએ લાઈટ મેકઅપ કર્યો છે

હેવી જ્વેલરી પહેરીને સુરભિએ પોતાના આ પ્રેગ્નન્સી લુકને વધુ આકર્ષક બનાવ્યો છે 

સુરભી ના ચહેરા પર 'પ્રેગ્નન્સી ગ્લો' સ્પષ્ટ દેખાય છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow