ટીવીની લોકપ્રિય અભિનેત્રી સુરભિ જ્યોતિ પોતાની પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે.

સુરભિએ તાજેતરમાં જ યલો ડ્રેસમાં મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે 

આ તસવીરો માં તે ખૂબ જ ક્યુટ અને એલિગન્ટ લાગી રહી છે 

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટા શેર કર્યા છે 

ફોટામાં સુરભિના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાય છે. 

તેણે સબટલ મેકઅપ અને ઓપન હેર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે 

પોતાના લુકને વધુ મોડર્ન બનાવવા માટે સુરભિએ ગોગલ્સ પણ પહેર્યા છે 

ચાહકો તેની આ સુંદરતા ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow