સુરભિ જ્યોતિએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

આ ફોટોશૂટ દરમિયાન સુરભિ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

અભિનેત્રીએ  પોતાની પ્રેગ્નન્સીની સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી 

સુરભિ અને તેના પરિવાર માટે આ વર્ષ ખૂબ જ ખાસ છે 

તે જૂન મહિનામાં પોતાના પહેલા સંતાનનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે 

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે 

પોતાની ખુશી વ્યક્ત કરતા સુરભિએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે, 'આજનો મૂડ, ખૂબ જ ખુશ’ 

સુરભિના આ પ્રેગ્નન્સી ફેઝ માટે તેના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow