ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
સુરભી અવારનવાર તેના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં સુરભી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ દરમિયાન સુરભી ના નાક ની નથ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.
મિનિમલ મેકઅપ સાથે સુરભી એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
સુરભી ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
સુરભી જ્યોતિ કઈ પણ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.