સુરભિ આ  દિવસોમાં પોતાની ફર્સ્ટ પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે. 

હાલમાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

આ ફોટોઝમાં સુરભિ ઓરેન્જ કલરના લૂઝ સૂટમાં અત્યંત આકર્ષક લાગી રહી છે 

એક્ટ્રેસે પોતાના લુકને સિમ્પલ રાખવા માટે સટલ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા છે 

હેવી ઇયરરિંગ્સ પહેરીને સુરભિએ પોતાના આ ટ્રેડિશનલ લુકને કમ્પ્લીટ કર્યો છે 

સુરભિના ચહેરા પર દેખાતો પ્રેગ્નન્સી ગ્લો તેની દરેક તસવીરને ખાસ બનાવી રહ્યો છે 

સુરભી જ્યોતિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

ચાહકો ને સુરભી નો આ ટ્રેડિશનલ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow