સુરભી જ્યોતિ ટૂંક સમયમાં પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે 

સુરભી જ્યોતિ હાલમાં  પોતાની પ્રેગ્નન્સી લાઈફ એન્જોય કરી રહી છે 

તાજેતરમાં સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયા પર સફેદ રંગના મિની ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે 

સુરભી આ તસવીરોમાં ગર્વથી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

ફેન્સને તેનો આ સ્ટાઇલિશ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

તસવીરોમાં સુરભીના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સાફ જોઈ શકાય છે 

મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં તે ખૂબ જ ફ્રેશ અને ગ્રેસફુલ લાગી રહી છે. 

શેર કર્યાની મિનિટોમાં જ સુરભીની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow