સુષ્મિતા સેન બોલિવૂડ ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે.
ભલે સુષ્મિતા ફિલ્મો થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
તાજેતર માં સુષ્મિતા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સુષ્મિતા બ્લેક પેન્ટ અને કોટ માં જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે સુષ્મિતા એ તેના વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા છે.
મિનિમલ જવેલરી સાથે સુષ્મિતા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ દરમિયાન સુષ્મિતા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
સુષ્મિતા નો આ બોસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More