સુષ્મિતા સેન બોલિવૂડ ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.
સુષ્મિતા સેન તેના અભિનય ઉપરાંત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
સુષ્મિતા સેન એ તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી
આ ઇવેન્ટ માં સુષ્મિતા ના લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.
આ ઇવેન્ટ માં સુષ્મિતા કાળા રંગનો પારદર્શક અતરંગી ડ્રેસ પહેરી ને પહોંચી હતી.
સુષ્મિતા એ કાળા રંગની કેપથી પોતાનો લુક પૂર્ણ કર્યો. જેમાં આગળના ભાગમાં એક જાળી હતી
ચાહકોએ કદાચ પહેલી વાર સુષ્મિતાને આવા લુકમાં જોઈ હશે.
ચાહકો એ સુસિમતા સેન ના આ લુક ને રાખી સાવંત ના લુક સાથે સરખાવ્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More