મીડિયા રિપોર્ટ મુજબ તાપસી પન્નુએ પરિવાર અને નજીકના મિત્રો ની હાજરી માં ઉદયપુરમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા છે.
તાપસી પન્નુની આ બોલ્ડ તસવીરો પર લોકો કોમેન્ટ કરતાં અને તેના લગ્ન વિશે સવાલ પૂછતા જોવા મળ્યા હતા.