તાપસી પન્નુ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
તાપસી પન્નુ એ તેના અભિનય થી લોકો ના દિલ જીતી લીધા છે.
તાપસી પન્નુ છેલ્લે અક્ષય કુમાર ની ફિલ્મ ખેલ ખેલ મેં જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી તાપસી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તાપસી પન્નુ ફેન્સ બ્લેક સ્ટાઇલિશ ગાઉનમાં જોવા મળી રહી છે.
તાપસીનો આ લુક હોલીવુડ સ્ટાઈલ જેવો લાગે છે.
તાપસી નો આ લુક તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર તાપસીના 20.7 મિલિયન ફોલોઅર્સ છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More